એડવાન્સ ફેસબુક & ઇન્સ્ટાગ્રામ એડ માસ્ટરી ફુલ કોર્સ

આ ફુલ પ્રિ-રેકોર્ડેડ વિડીયો કોર્સમાં તમે શું શીખશો?


9 Modules - with Life Time Membership


Module - 1

  • Followers ને Customer માં રૂપાંતરિત કરે તેવી પાવરફુલ ઑનલાઇન બ્રાન્ડ કેવી રીતે બનાવવી તે શીખો.


Module - 2

  • બિઝનેસ મેનેજરનું માળખું, સેટઅપ અને એસેટ (Page, Pixel, Domain, etc) ઇન્ટિગ્રેશન વિગતવાર ઊંડાણમાં શીખો.


Module - 3

  • અલગ અલગ પ્રકાર ના ઑડીઅન્સને કઈ રીતે Create કરવા, તેમજ રેટાર્ગેટીંગ કરી, લીડ અને સેલને કઈ રીતે વધારી શકાય.


Module - 4

  • નૈતિક રીતે આપણા Competitor ની એડ પર Spy કરવાનું અને તેમની ઑફર્સ અને Audience ને હેક કરવાનું શીખો.


Module - 5

  • પ્રેરક શબ્દોનો ઉપયોગ કરી એડ કોપી કઈ રીતે બનાવવી જેથી Product & Services નું વેચાણ ઑટોમૅટિક વધે.


Module - 6

  • તમારો Profit વધારવા માટે Expert ની જેમ મેટા પિક્સલ બનાવવાનું, ઇન્ટિગ્રેટ કરવાનું અને તેનો ઉપયોગ કરવાનું શીખો.


Module - 7

  • ફેસબૂક માં ફનલ ક્રિએટ કરતા શીખો જેથી ઓછા ખર્ચે, તમારા ઑડીઅન્સ ને સહેલાઇ થી કસ્ટમર બનાવી શકાય.


Module - 8

  • લીડસ અને સેલ ને વધારવા માટે એક્સપર્ટ ની જેમ એડ કેમપેઇન રન કરવાની માસ્ટરી મેળવો.


Module - 9

  • વર્તમાન પરિણામોને અસર કર્યા વિના existing Ad કેમપેઇન ને Scale અને Optimize કરવાનું શીખો.

Dr. Ramji Makwana

Dr. Ramji Makwana is a Founder, Chief Marketing Office, a Visionary Entrepreneur, Aiivine Pxl Pvt Ltd, Rajkot, Gujarat. He has 21+ years of professional experience in the field of Information Technology.

He has trained 2200+ business owners and helped them grow their business online.

Dr Ramji acquired 1000+ customers just within a couple of Months of launching his own online platform and mobile app – COUPNEE.

By Qualification, he is Ph.D. in Computer Engineering with specialization in Artificial Intelligence. He supervised 6 PhD Scholars till date.

He is on a Mission to empower anyone to go from Level Zero to the Level of Millionaire/Billionaire using Digital Marketing Strategies, Tactics, Tools, and Technology.


FB logo

Instamojo

Want to create landing pages for your business? Visit Instamojo Smart Pages and get started!